Surat News/ સુરત મનપાએ આખરે જર્જરિત શાળાને તોડી પાડવાનો લીધો નિર્ણય

જૂનાં મકાનો તોડી સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કરવા દરખાસ્ત કરાઈ હતી

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) સંચાલિત શાળાના મકાન જર્જરિત થતાં ઉતારી પાડવા(Demolition)નો નિર્ણય લીધો છે. બાળકોની સુરક્ષાને લઈ રાંદેર ઝોનમાં વિવિધ વિસ્તારની 7 શાળાઓનાં મકાન તોડી પાડવા સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.

સુરત શહેરના મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના મકાન જર્જરિત થઈ ગયા હતા. રાંદેર ઝોન(Rander Zone)માં આવેલી વિવિધ વિસ્તારની 7 શાળાઓના મકાન તોડવા દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ મનપા આખરે જાગી છે. સ્કૂલના મકાન જર્જરિત થતાં ઉતારી પાડવાનો નિર્ણય તંત્રએ લીધો છે.

જૂનાં મકાનો તોડી સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કરવા દરખાસ્ત કરાઈ હતી. દરખાસ્તને મંજૂર કરતા રાંદેર ઝોનમાં વિવિધ વિસ્તારની 7 શાળાઓનાં મકાન તોડી પાડવામાં આવશે. બાળકોની સુરક્ષાને લઈ સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિનું તંત્ર આખરે જાગ્યું હોય તેવું લાગ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પાટણ જિલ્લા કલેક્ટરની પસંદગી

આ પણ વાંચો:પાટણ અને સિદ્ધપુરમાં પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:પાટણમાં હાઈટેક ટોળકીએ 14 સ્થળોએ છેતરપિંડી આચરતા થઈ ધરપકડ