National/
30મા દિવસે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, ખેડૂતોએ દિલ્હી- જયપુર હાઇવે કર્યો જામ, હાઇવે પર જામ થતાં દિલ્હી જયપુરનો સંપર્ક કપાયો, શાહજહાંપૂર બોર્ડરે પણ ખેડૂતોને હરિયાણા પોલીસે અટકાવ્યા, | ઉત્તરાખંડમાં પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ, | ખેડૂતો ધીરેધીરે દિલ્હી તરફ કરી રહ્યા છે આગેકૂચ, ઉધમસિંહ નગરમાં પણ ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ, રેવાડીમાં NH-48 પર ખેડૂતોનો અડંગો
