ગુજરાત/
પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 12 જાન્યુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાત, સરદાર ધામના કાર્યક્રમમાં આપશે હાજરી, પીએમ કેવડિયાના નવા રેલ્વે સ્ટેશનનું કરશે લોકાર્પણ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન-હોટેલનું લોકાર્પણ કરે તેવી શક્યતા
