ગુજરાત/
ગાંધીનગર CM રૂપાણીનું મહત્વનું નિવેદન, ગુજરાતની સોલાર પાવર પોલીસી 2021ની જાહેરાત, પાંચ વર્ષ માટે સોલાર પાવર પોલીસીની કરી જાહેરાત, આ પોલીસીને કારણે 4.50 રૂ.કોસ્ટ આવશે, નાના-મોટા ઉદ્યોગકારોની પાવર કોસ્ટ નીચે આવશે, આગામી દિવસોમાં મેડ ઇન ગુજરાત છવાઇ જશે
