Gujarat/
કરજણ પાસે મુંબઇ એક્સ.હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહને 3 યુવકોને લીધા અડફેટે લેતા ઘટના સ્થળે મોત, 3 યુવકો પાદરાના હોવાની પ્રાથમિક માહિતી
