કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલન મુદ્દે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે બેઠક પૂર્ણ, ખેડૂતોએ કહ્યું, સમાધાન ન નીકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, સરકારે કૃષિ કાયદો પરત લેવાનો ફરી ઈનકાર કર્યો, સરકાર વીજળી બિલનો ખરડો પરત લેવા તૈયાર થઈ, MSP પર સરકારે સમિતિ બનાવવાની તૈયારી દર્શાવી, 4 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક

Breaking News