બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધાએ આ વખતે દેશી અવતારમાં તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી ધૂમ મચાવી છે. જી હા! સાડી અને માથા પર માંગ ટીકો લગાવીને શ્રદ્ધા કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે.
પીળી સાડીમાં શ્રાદ્ધની આ તસવીરો પર ચાહકો ખુબ જ લાઈક કરી રહ્યા છે અને તેની ટિપ્પણી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
શ્રદ્ધા કપૂરની ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.
સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળતી રહે છે.
શ્રદ્ધા કપૂર તેની સુંદરતા, ક્યૂટનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.
શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેનો દરેક લુક ફોલો કરે છે.