Not Set/ ફિલ્મ ‘કલંક’ના શૂટિંગ દરમિયાન આ એક્ટર થઇ ઈજા, જાણો

મુંબઈ બોલીવુડ અભિનેતા વરુણ ધવન પોતાની અપકમિંગ ફિલ્મ ‘કલંક’ની શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. સેટ પર શૂટિંગ દરમિયાન અચાનક વરુણને હાથમાં ઇજા થઇ હતી. આપને જણાવી દઈએ કે એકશન સીનમાં શૂટ કરતી વખતે એક્ટરના હાથમાં ઇજા થઇ હતી. સેટ પર શૂટિંગ દરમિયાન વરુણને હાથમાં દરવાજો ઉપાડવાનો હતો. દરવાજો ઉપાડતી વખતે વરુણને હાથમાં ઇજા થઇ હતી. ફિલ્મની […]

Entertainment

મુંબઈ

બોલીવુડ અભિનેતા વરુણ ધવન પોતાની અપકમિંગ ફિલ્મ ‘કલંક’ની શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. સેટ પર શૂટિંગ દરમિયાન અચાનક વરુણને હાથમાં ઇજા થઇ હતી.

Image result for kalank

આપને જણાવી દઈએ કે એકશન સીનમાં શૂટ કરતી વખતે એક્ટરના હાથમાં ઇજા થઇ હતી. સેટ પર શૂટિંગ દરમિયાન વરુણને હાથમાં દરવાજો ઉપાડવાનો હતો. દરવાજો ઉપાડતી વખતે વરુણને હાથમાં ઇજા થઇ હતી. ફિલ્મની ટીમે તાકીદે વરુણને પ્રાથમિક સારવાર આપી હતી.

varun dhawan

વરુણ ફિલ્મની શૂટિંગથી કોઇપણ બ્રેક વિના આ એકશન દૃશ્ય મોન્સૂન શરૂ થાય તે પહેલા પૂર્ણ કરવા માગે છે. ધર્મા પ્રોડકશનના બેનર હેઠળની ફિલ્મ ‘કલંક’નું નિર્દશક અભિષેક વર્મન કરી રહ્યો છે.

Related image