જોધપુર
સલમાન ખાનને જોધપુર સેશન કોર્ટે સલમાનની જામીનની અરજી કાલ સુધી ટાળવામાં આવી છે અને હવે સલમાનની બેલ પર સુનવણી 7 એપ્રિલના રોજ કરવામાં આવશે જેના કારણે સલમાનને આજે પણ જેલમાં રહેવું પડશે.

તમને જણાવી દઈએ કે બોલીવુડ માંથી પ્રીતિ ઝીંટા પ્રથમ એક્ટ્રેસ છે કે જે ભાઈજાન ને મળવા જોધપુર જેલમાં પહોંચી હતી.મુશ્કિલ ઘડીમાં પ્રીતિ સલમાને દિલાસો આપ્યો હતો અને બંનેએ સેન્ટ્રલ જેલમાં મળીને વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રીતિ ઝીંટા સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે આ બંને વચ્ચેનો સબંધ ઘણો સારો છે.

