Bollywood/ કુલી નંબર 1ના રીમેક બાદ ટ્વિટર પર નેટિઝન્સના સામે આવ્યા આ રિવ્યૂ

ઓટીટી પ્લેટફૉર્મ એમેઝૉન પ્રાઇમ પર રીલીઝ કરાયા બાદ હવે ફિલ્મને સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિક્રિયાઓ મળી રહી છે, જેમાં કેટલાક લોકોએ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે તો કેટલાકે નિરાશા વ્યક્ત કરી છે.

Entertainment

બોલીવુડ અભિનેતા ગોવિંદા અને કરિશ્મા કપૂરની વર્ષ 1995માં બનેલી ‘કુલી નંબર 1’ તે સમયે સુપરહિટ રહી હતી, ત્યાર પછી હવે આ ફિલ્મની રીમેક બનાવાઈ છે. આ સમયે હવે એક્ટ્રેસ સારા અલી ખાન અને અભિનેતા વરુણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ ગુરુવારના ઓટીટી પ્લેટફૉર્મ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરી દેવામાં આવી છે.

ઓટીટી પ્લેટફૉર્મ એમેઝૉન પ્રાઇમ પર રીલીઝ કરાયા બાદ હવે ફિલ્મને સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિક્રિયાઓ મળી રહી છે, જેમાં કેટલાક લોકોએ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે તો કેટલાકે નિરાશા વ્યક્ત કરી છે.

https://twitter.com/Adi_Rukhster06/status/1342342852227915777?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1342342852227915777%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratimidday.com%2Fentertainment%2Farticles%2Fcoolie-no-1-social-media-reaction-users-give-film-mixed-response-staring-varun-dhawan-and-sara-ali-khan-131571

આ સમયે યૂઝર્સ બન્ને લીડ સ્ટાર્સની એક્ટિંગના વખાણ કરતા લખ્યું, “વરુણ ધવન અને સારા અલી ખાનની કૉમેડી ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેકનો ઘણો ચાર્મ છે અને ફિલ્મમાં એક્ટરનો કૉમેડી ટાઇમિંગ કમાલ છે.”

https://twitter.com/Nikhil_Superfan/status/1342342355605569536?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1342342355605569536%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratimidday.com%2Fentertainment%2Farticles%2Fcoolie-no-1-social-media-reaction-users-give-film-mixed-response-staring-varun-dhawan-and-sara-ali-khan-131571

https://twitter.com/Sharve_25/status/1342345788509155329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1342345788509155329%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratimidday.com%2Fentertainment%2Farticles%2Fcoolie-no-1-social-media-reaction-users-give-film-mixed-response-staring-varun-dhawan-and-sara-ali-khan-131571

તો અન્ય એક યૂઝરે ટ્વિટર પર લખ્યું, ‘કુલી નંબર 1′ જોવા જઇએ તો વર્ષની બીજી આપત્તિ છે, વરુણ અને સારા બન્ને ઓવર એક્ટિંગની મિસાલ છે.’ સાથે જ એક બીજા યૂઝરે લખ્યું, “મેં કુલી નંબર 1 પ્રાઇમ પર નહીં પણ બીજે જ કશેક જોઇ અને પ્રામાણિકતાથી કહું, કુલ મળીને ફિલ્મ સારી છે, આ ફિલ્મમાં જુડવા 2થી બહેતર વરુણ ધવન દેખાયો, પણ ફિલ્મમાં વધારે ઓવરએક્ટિંગ છે. પણ આનંદ માટે કોઇપણ જોઇ શકે છે અને હા પ્લીઝ જૂની ફિલ્મ સાથે આની તુલના ન કરવી.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…