Ahmedabad/ નિકોલમાં ઉમિયા સર્કલ પાસે લૂંટની ઘટના, વિરલ જ્વેલર્સમાં લૂંટારૂઓ ત્રાટક્યા, બે લાખ રોકડા અને સોનાના દાગીના લઇ આરોપીઓ ફરાર, પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી, CCTVમાં માસ્ક પહેરલ 4 શખ્સો લૂંટ કરતા દેખાયા

Breaking News