Surat/
PCBની ટીમના દરોડા, મોટા વરાછા વિસ્તારની તુલસી આર્કેડમાં રેડ, BIG BASH LEAUGE પર ચાલતો હતો સટ્ટો, મેલબોર્ન સ્ટાર અને હોબાર્ટ હુરિયન્સ વચ્ચે રમાઈ રહી છે મેચ, ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર ચાલતો હતો,
