Gujarat/
વડોદરામાં આજે 10 સ્થળોએ વેક્સિન ડ્રાયરન, શહેરમાં SSG કોવિડ હોસ્પિટલ સહિત 5 સ્થળે ડ્રાયરન, વડોદરા જિલ્લામાં ભાયલીમાં 3 સ્થળે ડ્રાયરન, પાદરા અને વાઘોડિયા, ખાતે ડ્રાયરન, ભાયલી આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન ડ્રાયરન
