India/
દેશમાં દિવસો બાદ રિકવરી ઓછી નોંધાઈ, છેલ્લાં 24 કલાકમાં 20,500 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 19,700 રિકવરી, દેશમાં કુલ રિકવરી હવે 1 કરોડને પાર, કુલ કેસ હવે 1.04 કરોડ પર પહોંચ્યા, દેશમાં એક્ટિવ કેસનો આંક 2.25 લાખ
