Gujarat/
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિન ડ્રાયરન, ડ્રાયરન દરમિયાન આરોગ્ય કર્મીની તબિયત લથડી, આરોગ્ય કર્મચારીને ચક્કર આવવાની સમસ્યા, ડ્રાયરનના ડોઝ બાદ 15 મિનિટે અસર વર્તાઈ, આરોગ્ય કર્મચારી મહિલાની તબિયત હાલ સ્થિર
