કોરોના નવા સ્ટ્રેનનો ખતરો જોઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને 31 જાન્યુઆરી સુધી બ્રિટનથી દિલ્હી આવતી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધારવા અપીલ કરી છે. વધુમાં તેમને આ પરથી તેમણે કહ્યું છે કે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે તે ખૂબ મહત્વનું છે.
Centre has decided to lift the ban and start United Kingdom flights.
In view of extremely serious COVID situation in UK, I would urge central govt to extend the ban till 31 January: Delhi CM Arvind Kejriwal. (File pic) pic.twitter.com/87ssjDjuNa
— ANI (@ANI) January 7, 2021
કેન્દ્રએ પ્રતિબંધ હટાવવાનો અને યુનાઇટેડ કિંગડમની ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવવાનો અને બ્રિટનની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોવિડ -19 ની અત્યંત નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને 31 જાન્યુઆરી સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ લંબાવા વિનંતી છે. કેજરીવાલે વધુમાં લખ્યું છે કે લોકોએ ભારે મુશ્કેલીથી કોવિડ -19 ની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી છે. બ્રિટનમાં કોવિડ પરિસ્થિતિ ગંભીર છે. હવે, આપણા લોકો પર જોખમ કેમ છે?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
