Not Set/ video: 26 જેટલા સિંહોને દેવળિયા પાર્ક લઈ જવામાં આવ્યા

ગીર ગીરના દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોતને લઈને હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. જામવાળા ગીરના એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા 26 જેટલા સિંહોને દેવળિયા પાર્ક લઈ જવામાં આવ્યા છે..જો કે એનિમલ કેર સેન્ટર ખાતે આ સિંહોને પહેલા વેક્સીન આપવામાં આવી હતી..જો કે હવે આ તમામ સિંહો ભયમુક્ત હોવાનું અધિકારીઓનું કહેવું છે.  

Top Stories Gujarat Others Videos

ગીર

ગીરના દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોતને લઈને હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. જામવાળા ગીરના એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા 26 જેટલા સિંહોને દેવળિયા પાર્ક લઈ જવામાં આવ્યા છે..જો કે એનિમલ કેર સેન્ટર ખાતે આ સિંહોને પહેલા વેક્સીન આપવામાં આવી હતી..જો કે હવે આ તમામ સિંહો ભયમુક્ત હોવાનું અધિકારીઓનું કહેવું છે.