America/ અમેરિકી રાષ્ટ્રપતિનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ, ટ્વીટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હટાવી, અમેરિકી સંસદ પર હુમલા બાદ કરાયું સસ્પેન્ડ, ટ્વીટર એકાઉન્ટ પર 88.7 મિલિયન ફોલોઅર્સ હતા, ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ પહેલાંથી જ કરાયા બ્લોક

Breaking News