Gujarat/ અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં આગ, દરિયાપુર દરવાજા પાસેની ઘટના, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે, શોર્ટ સર્કિટથી કંપનીમાં લાગી આગ, ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

Breaking News