Gujarat/ રાજ્યમાં ઠંડીમાં નોંધાયો નજીવો ઘટાડો, 8.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તપામાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

Breaking News