Gujarat/
રાજ્યોના મહાનગરોમાં પહોંચ્યો વેક્સિનનો જથ્થો, રાજકોટ,વડોદરા, સુરત પહોંચી કોવિશીલ્ડ વેક્સિન, અમરેલી, દાહોદ, હિમ્મતનગર અને દ્વારકા પહોંચી વેક્સિન, 16 જાન્યુઆરીથી રાજ્યભરમાં વેક્સિનેશન કરાશે શરૂ, શનિવારથી આરોગ્ય કર્મીઓને અપાશે કોરોના વેક્સિન
