Gujarat/
ભુજના ધ્રોબાણામાં 3 બાળકોના મોત, માટી નીચે દબાઈ જતાં 3 બાળકોના મોત, નદીમાં બાળકો રમવા ગયા ત્યારે બન્યો બનાવ, ત્રણેય બાળકો દટાયેલી હાલતમાં મળ્યા, પોલીસે આગળની તપાસ હાથ ધરી
