Gujarat/ અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ અને પૌત્રી સાથે કરી પૂજા ટ્રસ્ટી સાથે શુભેચ્છા મુલાકાત કરી, ભગવાન જગન્નાથને ફૂલોનો પહેરાવ્યો હાર, મંત્રોચ્ચાર વચ્ચે કરી ભગવાનની પૂજા અમિત શાહે પુજા બાદ કરી આરતી

Breaking News