India/
પૂર્વ સનદી અધિકારી એ.કે.શર્મા ભાજપમાં સામેલ, ગુજરાત કેડર બેચ-1988ના સનદી અધિકારી છે શર્મા, લખનૌમાં એ.કે.શર્માએ ધારણ કર્યો કેસરિયો ખેસ, એ.કે.શર્માએ સી.એમ.ઓ.અને પી.એમ.ઓમાં આપી હતી સેવા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટવર્તી અને વિશ્વાસુ છે શર્મા, આગામી સમયમાં તેઓ યુપીના રાજકારણમાં સક્રિય થવાની શક્યતા, મોદીના નેતૃત્વની એનડીએ સરકારમાં પણ મળી શકે જવાબદારી, એ.કે.શર્માએ ત્રણ દિવસ અગાઉ લીધી હતી સ્વૈચ્છિક નિવૃત્તિ
