India/
વેક્સિનેશનને હવે 24 કલાકનો સમય, શનિવારે સવારથી વેક્સિનેશનનો થશે પ્રારંભ, વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ, પ્રધાનમંત્રી મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, દેશના 3006 વેક્સિનેશન કેન્દ્ર જોડાશે, પ્રત્યેક સેન્ટરથી 100 લાભાર્થીને વેક્સિનેશન
