Anand/
આણંદ જિલ્લામાં ACBની વધુ એક સફળ ટ્રેપ સોજિત્રા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો 15,000ની લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો મહેન્દ્રસિંહ સોલંકી નામનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં સિઝિંગનું કામ કરતા વ્યક્તિ પાસે માંગી હતી લાંચ પોતાના વિસ્તારમાં કામ કરવા કરી હતી લાંચની માંગણી કોન્સ્ટેબલ દ્વારા સીઝરને આપવામાં આવી હતી ધમકી લૂંટ, ચોરીના ખોટા કેસમાં ફસાવવાની આપી હતી ગર્ભિત ધમકી ફરિયાદી ફાઇનાન્સ ડીફોલ્ટ થયેલા વાહનો પરત ખેંચવાનું કરતો હતો કામ ખેડા ACBએ છટકું ગોઠવી પોલીસકર્મીને ઝડપ્યો સોજિત્રા રેલ્વે સ્ટેશન ખાતે લાંચ લેતા રંગેહાથ ઝડપાયો મહેન્દ્રસિંહ આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
