Morbi/
મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટના મામલો ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા રિમાન્ડ પૂર્ણ થઈ જતા ફરી કોર્ટમાં રજૂ કરાયા ચિફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ એમ.જે. ખાનની કોર્ટમાં રજૂ કરાયા પોલીસ દ્વારા વધુ 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા
