India/
ભીખુભાઇ દલસાણિયાએ કર્યુ ટ્વિટ, 1997થી ગુજ.ભાજપમાં કામગીરીનું સૌભાગ્ય મળ્યું, તમામ કાર્યકર્તાનાં સહયોગથી સંતોષ , હવે ગંગાકિનારે બિહારમાં વિહાર કરીશું, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કરી જાહેરાત, ભીખુભાઇ બિહાર ભાજપ સંગઠન મહામંત્રી બન્યાં
