Vaccination/ રાજ્યનાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ વલસાડ જિલ્લામાં રસીકરણ મહાઅભિયાનની કરી શરૂઆત

રાજ્યનાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીને આજે વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં દહેરી આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ અભિયાન ની શરૂઆત થઈ કરી હતી….

Gujarat Others

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

રાજ્યનાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ આજે વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં દહેરી આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે રસીકરણ અભિયાન ની શરૂઆત પહેલા કુમાર કાનાણી સાથે જિલ્લા કલેકટર આર.આર રાવલ અને જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળ્યું હતું. અને ત્યાર બાદ વલસાડ જિલ્લામાં પણ કુમાર કાનાણી એ રસીકરણ અભિયાન ની શરૂઆત કરાવી હતી.

રસીકરણના પ્રથમ દિવસે જ વલસાડ જિલ્લામાં 6 આરોગ્ય કેન્દ્ર પરથી પ્રથમ દિવસે 600 આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં સરું થયેલા રસીકરણ અભિયાન ની વિગતવાર માહિતી વલસાડ કલેકટર એ આપી હતી. ત્યારે રસીકરણ અભિયાન ની શરૂઆત કરતાં કુમાર કાનાણી એ રસીકરણ અભિયાન ની વિગતવાર માહિતી આપી હતી.

Vaccination / કોરોનાકાળનાં સંસ્મરણોથી ભાવુક થયા વડા પ્રધાન મોદી…

Vaccination: રસીકરણ અભિયાનનો અમરેલીમાં શુભારંભ કરવાતા સાંસદ નારણભાઈ

Rajkot: કોરોનાની રસી આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો ;  કોરોના વોરિયર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો