Gujarat/
સીએમ રૂપાણીનો કિસાન હિતલક્ષી નિર્ણય, ન્યારી-2 જળાશયમાંથી અપાશે સિંચાઇ માટે પાણી, 200 MCFT પાણીનો જથ્થો ખેડૂતોને ફાળવાશે, મેટોડા-સરપદડના ગામોના ખેડૂતોને મળશે લાભ, વધુ 157 હેક્ટર વિસ્તારને મળશે પાણી
