વિવાદ/ ‘તાંડવ’ અંગે વિવાદ: યુપીમાં વેબ સિરીઝના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ, થઇ શકે છે ધરપકડ

‘તાંડવ’ અંગે વિવાદ: યુપીમાં વેબ સિરીઝના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ, થઇ શકે છે ધરપકડ

Entertainment

ઉત્તર પ્રદેશ પોલીસે તાંડવ વેબ સિરીઝના નિર્માતાઓ એમેઝોન પ્રાઇમ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો છે. યોગીના મીડિયા સલાહકારે પણ આ કેસમાં ધરપકડ કરવાની ચેતવણી આપી છે.

એમેઝોન પ્રાઈમની નવી વેબ સિરીઝ ‘તાંડવ’ ને લઈને વિવાદ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે શ્રેણીના નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સામે ગુનો નોંધ્યો છે. શ્રેણીમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વરિષ્ઠ અધિકારીએ આ કેસમાં ધરપકડ કરવાની ચેતવણી આપી છે.

jammu / હદ તો ત્યાં થાય છે કે પોતાની પત્નીને પણ કિસ કરતાં ડર લાગે છે…

અયોધ્યા / અયોધ્યામાં રામમંદિર બાદ હવે આ દિવસે વૃક્ષારોપણ સાથે મસ્જિદનો…

ભૂમિપૂજન / PM મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રો…

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મહારાષ્ટ્રના ભાજપ નેતા રામ કદમની ફરિયાદ બાદ આ મામલામાં એમેઝોન પ્રાઈમનો જવાબ માંગ્યો હતો, ત્યારબાદ આ કેસ નોંધવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…