સોમનાથ મંદિર/ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, નવા ચેરમેન તરીકે  PM નરેન્દ્ર મોદીની વરણી 

સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, નવા ચેરમેન તરીકે  PM નરેન્દ્ર મોદીની વરણી 

Top Stories Gujarat Others

આજ રોજ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી . કોરોનાને કારણે આજે  વર્ચ્યુઅલ બેઠકનું આયોજન થયું હતું. કેશુભાઈ પટેલના નિધન બાદ આજે પ્રથમવાર બેઠકનું આયોજન થયું હતું. અગાઉ બે વાર  બેથાનું આયોજન  કરવામાં આવ્યું હતું. પ્ર્ન્તુઅનિવર્ય સંજોગો ણે કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આજે મળેલી બેઠકમાં સર્વાનુમતે PM  મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

આજે સાંજે 6 વાગ્યે યોજાયેલી આ વર્ચ્યુલ બેઠકમાં PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત  શાહ, એલ કે અડવાણી  વિગેરે જોડાયા હતા. વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશુભાઇના નિધન બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન પદ ખાલી હતું .

Rajkot / વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળ…

Economic war / વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ચીનનું વધુ એક પગલું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…