Gujarat/ સુરતનાં કીમ માંડવી રોડ પર દુર્ઘટના મામલો, ઘટનામાં મૃત્યુઆંક વધીને 15નો થયો, ઘટનામાં 3 દર્દીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ટ્રકચાલકે રાત્રે ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા, છ માસની બાળકીનો આબાદ બચાવ, બાળકીનાં માતા-પિતાનું થયું કરૂણ મોત, મૃતકો રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)