kodinar/ કોડીનારમાં પોલીસના મોટો કાફલાએ કોમ્બિગ હાથ ધર્યું

29 ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

Top Stories Gujarat Breaking News

Kodinar News : કોડીનારમાં પોલીસના મોચા કાફલાએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં કોડીનારમાં 29 29 ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજીતરફ પોલીસ પહોંચે તે પહેલા જ ગુનેગારો ઘર છોડીને ભાગી ગયા હતા.

દરમિયાન પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન બે જગ્યાએથી હથિયારો મળી આવ્યા હતા. તે સિવાય પોલીસે બાંધકામ અને વીજ કેન્કશનની માહિતી પણ મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ત્રાસને પગલે પોલીસ સફાળી જાગી છે. પોલીસે 199 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 7 હજારથી વધુ અસામાજિત તત્વોની યાદી તૈયાર કરી છે.

આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે 19 માર્ચ, 2025ને બુધવારથી જ સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વક્ફ બોર્ડનો દેશની 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો : કેન્દ્ર સરકાર

આ પણ વાંચો:વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગ, વિરોધ દરમિયાન VHP કાર્યકરનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:વક્ફ બોર્ડ પર ગુજરાતમાં શું બોલ્યા રાજા ભૈયાએ જે થઇ ગયું વાયરલ