India/ દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 56મો દિવસ, સુપ્રીમકોર્ટ દ્વારા ગઠિત સમિતિની આજે મળશે બેઠક, બેઠકમાં આગળની રણનીતિ ઘડવા મુદ્દે થશે ચર્ચા, કેન્દ્ર સરકાર આંદોલનનો અંત લાવવા કટિબદ્ધ, ખેડૂત સંગઠનોની કૃષિ બીલો પરત ખેંચવાની માંગ, 26મીએ ટ્રેક્ટર રેલી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

Breaking News