Gujarat/
સરકાર દ્વારા અશાંત વિસ્તારો જાહેર કરવાનો મામલો, રાજ્ય સરકારના નિર્ણય સામે હાઈકોર્ટે મૂક્યો સ્ટે, અશાંત ધારા સુધારા સામેની રિટમાં રજૂઆત, ધર્મના આધારે ભૌગોલિક ભાગલા મૂળભૂત અધિકારોનો ભંગ, હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા ફટકારી નોટીસ,
