Gujarat/ સાબરકાંઠામાં કારમાં લાગી અચાનક આગ, પ્રાંતિજ -હરસોલ હાઇવે પર કાર સળગી, કાર ચાલકનો થયો આબાદ બચાવ, ચાલક કારમાંથી ઉતરી જતા જાનહાની ટળી, શોટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ

Breaking News