Gujarat/ આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થઈ શકે છે એલાન કાલે બપોરે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની શક્યતા, 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના, પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે, 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા, કાલે ચૂંટણીપંચ કરી શકે છે સત્તાવાર જાહેરાત, કાલથી રાજ્યમાં લાગુ થશે આચારસંહિતા, છ કોર્પોરેશન, 31 પંચાયતની છે ચંટણી, 231 તા.પંચાયત અને  80 પાલિકાની છે ચૂંટણી

Breaking News