Gujarat/
રાજ્યમાં 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 11.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 14.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
