Gujarat/ અંતે આજે સાંજે ચૂંટણીનું એલાન, સાંજે પાંચ વાગે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થશે એલાન, ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી, મનપા અને પંચાયતની ચૂંટણીનું થશે એલાન, 31 જિ.પં. અને 6 મનપાની ચૂંટણીનું એલાન થશે, 231 તા.પં અને 80 ન.પાની પણ જાહેરાત થશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)