Gujarat/
સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યક્રમમાં સો.ડિસ્ટ.ના ધજાગરા, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે બેઠક, રાતકડી હનુમાન ખાતે યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ, માસ્ક તેમજ સામાજિક અંતરના લીરેલીરા, તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી
