Gujarat/
ચૂંટણી પહેલા નવસારીમાં રાજકારણ ગરમાયુ, સ્થા.સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકરણ ગરમાયુ, અનંત પટેલે ભાજપ વિરૂધ્ધ લગાવ્યા આરોપ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે અનંત પટેલ, અનંત પટેલે ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી, આદિવાસીઓને કનડગત કરતી પાર્ટી એટલે ભાજપ
