Gujarat/
પાલનપુર માનસરોવર વિસ્તારમાં અકસ્માત, ડમ્પર ચાલકે નિદ્રાધીન 4 શ્રમિકોને કચડ્યા , અકસ્માતમાં એકનું મોત, 3 ગંભીર ઇજાગ્રસ્ત , સિલ્વર બેલ્સ સ્કૂલ નજીક રાત્રે સુતા હતા શ્રમિકો, 2 ઘાયલને ગંભીર હાલતમાં સિવિલ લવાયા, અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી થયો ફરાર
