Gujarat/
પોરબંદરમાં આજે 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કડકડતી ઠંડીમાં સમુદ્રમાં યુવકોએ કર્યું ધ્વજવંદન શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજવંદનનું આયોજન 23 વર્ષ સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરાય છે
