Gujarat/
વડોદરામાં ટેન્કરની ટક્કરે ત્રણના મોત, બેફામ દોડતાં ટેન્કરે પરિવારને કચડ્યો, બાઇક પર જતા પરિવારને કચડ્યો, 2 વર્ષનાં બાળક,પતિ-પત્નીના કરૂણ મોત, અન્ય 6 વર્ષનાં બાળકની હાલત ગંભીર
