ચોરી/ છોટા ઉદેપુરઃ LCBએ બાઇક ચોરીના આરોપીની કરી ધરપકડ બુલેટ બાઈક સહિત ત્રણ બાઇકો પોલીસે કરી જપ્ત કુલ 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની કરી ધરપકડ બોડેલી, ભરૂચ, પંચમહાલ, સુરતમાંથી બાઇકની કરી હતી ચોરી

Breaking News