અકસ્માત/ સુરેન્દ્રનગર: આઇસર ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ કાર મુળી-સોમાસર હાઈવે પર થયો વહેલી સવારે અકસ્માત અકસ્માત થતા ભડભડ સળગી ઉઠ્યો આઇસર ટ્રક સદનસીબે કારમાં સવાર લોકોના જીવ બચ્યા ટ્રક ડ્રાઇવર અને કાર ડ્રાઇવર થયા ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થયું સ્થાનિકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી

Breaking News