Gujarat/ અમદાવાદ બબલુ ગેંગના સાગરિત ઝડપાયા SP રિંગ રોડ પર તરખાટ મચાવતી હતી,ગેંગના સાગરિતો લોકોને બનાવતા હતા શિકાર, રાતના સમયે લોકોને રિક્ષામાં બેસાડી કરતા હતા લુંટ, LCBને માહિતી મળતા ગેગનો થયો પર્દાફાશ, મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની કરી ધરપકડ

Breaking News