Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

WhatsApp/ હવે લેપટોપ કે કોમ્પ્યુટરમાં WhatsAppથી લોગિન કરવા માટે કરવું પડશે આ કામ…જલ્દી જ રોલઆઉટ થશે ફીચર

વોટ્સએપએ તેની સુરક્ષા વધારવા તેમાં એક વધારાની સુરક્ષા સુવિધા ઉમેરી છે. વોટ્સએપ યૂઝર્સ વેબ અથવા ડેસ્કટ ટોપ પર પોતાનું એકાઉન્ટ ખોલવા માટે પહેલા તેમનું વેરિફિકેશન કરવું પડશે. આ સુવિધા રોલઆઉટ થયા પછી યૂઝર્સે તેમના એકાઉન્ટને વોટ્સએપ વેબ સાથે લિંક કર્યા પછી ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ અથવા ચહેરો ઓળખવા માટેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી પડશે. વોટ્સએપનું આ ફીચર […]

January 29, 2021Bhumika patel
Tech & Auto

વોટ્સએપએ તેની સુરક્ષા વધારવા તેમાં એક વધારાની સુરક્ષા સુવિધા ઉમેરી છે. વોટ્સએપ યૂઝર્સ વેબ અથવા ડેસ્કટ ટોપ પર પોતાનું એકાઉન્ટ ખોલવા માટે પહેલા તેમનું વેરિફિકેશન કરવું પડશે. આ સુવિધા રોલઆઉટ થયા પછી યૂઝર્સે તેમના એકાઉન્ટને વોટ્સએપ વેબ સાથે લિંક કર્યા પછી ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ અથવા ચહેરો ઓળખવા માટેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી પડશે. વોટ્સએપનું આ ફીચર આવતા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે.

વોટ્સએપ તેની એપમાં વોટ્સએપ વેબ માટે યુઆઈને પણ અપડેટ કરી રહ્યું છે. આ સાથે, વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટી ડિવાઇસ લોગિન સુવિધા પણ ઉમેરી શકે છે. હાલ તમે એક જ સમયે એક કમ્પ્યુટર અથવા લેપટોપ પર તમારા વોટ્સએપ એકાઉન્ટમાં લોગિન કરી શકો છો. પરંતુ આવનારા સમયમાં આવું થશે નહીં.

WhatsApp लाया डेस्कटॉप के लिए नया फीचर, अब वेब में लॉग इन करना होगा  सुरक्षित - The Financial Express

વોટ્સએપના એન્ડ્રોઇડ યૂઝર્સ વ્હોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપના વેરિફિકેશન માટે ફેસ અથવા ફિંગરપ્રિન્ટ અનલોકનો ઉપયોગ કરી શકશે. પરંતુ આઇફોન યૂઝર્સે ફેસ આઈડી દ્વારા તેમના ખાતાની ચકાસણી કરવી પડશે. આ પ્રક્રિયા ફોનથી ક્યૂઆર કોડ સ્કેન કરતા પહેલા દેખાશે.

વોટ્સએપે તેના યૂઝર્સોને ખાતરી આપી છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુરક્ષિત છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ચહેરો અને ફિંગરપ્રિનટ ઓથેન્ટિકેશન તમારા ડિવાઇસથી થાય છે, વોટ્સએપ તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બાયોમેટ્રિક માહિતી સુધી પહોંચી શકતુ નથી.

Post navigation

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નવા 346 કેસ સામે 602 દર્દી કરાયા રિકવર રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીનાં મોત રાજ્યમાં હાલ 3718 કોરોના એક્ટિવ કેસ રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા પર
દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોષીનું નિધન, અરવિંદ જોષીનું આજે સવારે નિધન, ગુજરાતી રંગભૂમીના નિર્માતા, લેખક અને દિગ્દર્શક , બોલીવુડ અભિનેતા શરમન જોષીના પિતા, મુંબઈ ખાતે ખાતે કરાશે અંતિમ સંસ્કાર

More Posts

Not Set/ આજથી બદલાઈ ગયા આ 3 નિયમો, જાણી લો નહીં તો થશે નુકસાન

January 2, 2022Hemangi jani
indians

Indians/ સ્માર્ટફોન ખરીદવામાં પાવરધા ભારતીય, બે મહિનામાં સરેરાશ સવા બે કરોડની ખરીદી

December 20, 2020Bhavini vasani

Not Set/ Auto Sector Crisis : મારુતિ બાદ હવે મહિન્દ્રાએ પણ તેના 1500 કર્મચારીઓની કરી છટણી

August 20, 2019August 20, 2019hardik shah

Technology/ નવા વર્ષમાં મોંઘી થશે રેનોલ્ટ ક્વિડ, ડસ્ટર અને ટ્રીબર, જાણો કારણ….

December 21, 2020December 21, 2020hardik shah

Tech News/ આવી ગઈ AI ગર્લફ્રેન્ડ, ફ્લર્ટ કરશે અને હંમેશા વફાદાર રહેશે પરંતુ એક વિશેષતા વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

June 13, 2025Panara Mansi

Not Set/ નોકિયાએ પોતાનો ડ્યુઅલ મોડ કેમેરા સાથે નોકિયા 8 લોન્ચ કર્યો

October 30, 2017mantavya
Artificial Intelligence Risk: Anthropicના સંશોધકની ચેતવણીથી દુનિયામાં ખળભળાટ

Tech News/ AI બનાવનારા જ ડરી ગયા! Anthropicના સંશોધકની ચેતવણીથી દુનિયામાં ખળભળાટ

September 11, 2026Jaymin Dhiman

Auto/ Offer! ફક્ત 40 હજાર રુપિયા આપીને લઇ આવો એક લાખ રુપિયાનું બાઇક, અહીં મળી રહી છે શાનદાર બાઇક

February 7, 2021Bhumika patel

whatsapp feature/ વોટ્સએપ લાવશે આઈફોન વપરાશકર્તાઓ માટે નવું ફીચર, જાણો શું થશે ફાયદો…

February 1, 2024February 1, 2024Komal Patel

લોકપ્રિય કાર/ 15 લાખની નીચે કાર શોધો છો તો આ કાર પર નજર નાખી જાવ, દેખાવ અને સુવિધાઓમાં પણ અદ્ભુત

April 10, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy