Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

WhatsApp/ હવે લેપટોપ કે કોમ્પ્યુટરમાં WhatsAppથી લોગિન કરવા માટે કરવું પડશે આ કામ…જલ્દી જ રોલઆઉટ થશે ફીચર

વોટ્સએપએ તેની સુરક્ષા વધારવા તેમાં એક વધારાની સુરક્ષા સુવિધા ઉમેરી છે. વોટ્સએપ યૂઝર્સ વેબ અથવા ડેસ્કટ ટોપ પર પોતાનું એકાઉન્ટ ખોલવા માટે પહેલા તેમનું વેરિફિકેશન કરવું પડશે. આ સુવિધા રોલઆઉટ થયા પછી યૂઝર્સે તેમના એકાઉન્ટને વોટ્સએપ વેબ સાથે લિંક કર્યા પછી ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ અથવા ચહેરો ઓળખવા માટેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી પડશે. વોટ્સએપનું આ ફીચર […]

January 29, 2021Bhumika patel
Tech & Auto

વોટ્સએપએ તેની સુરક્ષા વધારવા તેમાં એક વધારાની સુરક્ષા સુવિધા ઉમેરી છે. વોટ્સએપ યૂઝર્સ વેબ અથવા ડેસ્કટ ટોપ પર પોતાનું એકાઉન્ટ ખોલવા માટે પહેલા તેમનું વેરિફિકેશન કરવું પડશે. આ સુવિધા રોલઆઉટ થયા પછી યૂઝર્સે તેમના એકાઉન્ટને વોટ્સએપ વેબ સાથે લિંક કર્યા પછી ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ અથવા ચહેરો ઓળખવા માટેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી પડશે. વોટ્સએપનું આ ફીચર આવતા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે.

વોટ્સએપ તેની એપમાં વોટ્સએપ વેબ માટે યુઆઈને પણ અપડેટ કરી રહ્યું છે. આ સાથે, વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટી ડિવાઇસ લોગિન સુવિધા પણ ઉમેરી શકે છે. હાલ તમે એક જ સમયે એક કમ્પ્યુટર અથવા લેપટોપ પર તમારા વોટ્સએપ એકાઉન્ટમાં લોગિન કરી શકો છો. પરંતુ આવનારા સમયમાં આવું થશે નહીં.

WhatsApp लाया डेस्कटॉप के लिए नया फीचर, अब वेब में लॉग इन करना होगा  सुरक्षित - The Financial Express

વોટ્સએપના એન્ડ્રોઇડ યૂઝર્સ વ્હોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપના વેરિફિકેશન માટે ફેસ અથવા ફિંગરપ્રિન્ટ અનલોકનો ઉપયોગ કરી શકશે. પરંતુ આઇફોન યૂઝર્સે ફેસ આઈડી દ્વારા તેમના ખાતાની ચકાસણી કરવી પડશે. આ પ્રક્રિયા ફોનથી ક્યૂઆર કોડ સ્કેન કરતા પહેલા દેખાશે.

વોટ્સએપે તેના યૂઝર્સોને ખાતરી આપી છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુરક્ષિત છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ચહેરો અને ફિંગરપ્રિનટ ઓથેન્ટિકેશન તમારા ડિવાઇસથી થાય છે, વોટ્સએપ તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બાયોમેટ્રિક માહિતી સુધી પહોંચી શકતુ નથી.

Post navigation

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નવા 346 કેસ સામે 602 દર્દી કરાયા રિકવર રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીનાં મોત રાજ્યમાં હાલ 3718 કોરોના એક્ટિવ કેસ રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા પર
દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોષીનું નિધન, અરવિંદ જોષીનું આજે સવારે નિધન, ગુજરાતી રંગભૂમીના નિર્માતા, લેખક અને દિગ્દર્શક , બોલીવુડ અભિનેતા શરમન જોષીના પિતા, મુંબઈ ખાતે ખાતે કરાશે અંતિમ સંસ્કાર

More Posts

Not Set/ ટેકનોલોજી/ વોડાફોને લોન્ચ કર્યો એવો પ્લાન Jio પણ થઇ જશે હેરાન

December 23, 2019hardik shah

Technology/ આ જગ્યાએ વાઈ ફાઈ રાઉટર રાખવાથી ઘટે છે સ્પીડ ઘટે છે, જાણીલો તમે પણ….

December 5, 2021Hemangi jani

Not Set/ ઝીઓમી પર ચાઇનામાં પેટંટનો થયો કેસ, ભારતમાં પણ પડશે અસર

May 16, 2018May 16, 2018Maya Sindhav

Not Set/ ટેક્નોલોજી/ સુરતનાં ડ્રેનેજની સંભાળ હવેથી લેશે અધ્યતન રોબોટ

February 15, 2020Bhavesh Vyas

Technology/ વોટ્સએપ પર ગ્રુપ કોલ કરનારાઓ માટે સારા સમાચાર! નવી સુવિધા તમારા માટે આવી રહી છે

September 20, 2021September 20, 2021padma prajay

Subscribers War/ 26 વર્ષના યુવાનની કમાલ, જાણીતી કંપનીને યુટ્યુબ પર પછાડી

June 2, 2024June 2, 2024jani

6G technology/ 6G ટેક્નોલોજીમાં 5G કરતાં 9 હજાર ઘણી સ્પીડ હાંસલ કરવામાં સફળતા

October 21, 2024jani
WhatsApp

Tech News/ મોબાઈલ રિચાર્જ માટે હવે અલગ એપની જરૂર નથી, વોટ્સએપે લોન્ચ કર્યું નવું રિચાર્જ ફીચર

April 23, 2026April 23, 2026Kavita Solanki

How To Use Meta AI/ વોટ્સએપની આ ‘બ્લુ રિંગ’ તમારા આ 5 કાર્યોને પળવારમાં હલ કરી દેશે, ત્રીજું સૌથી અદ્ભુત છે

July 2, 2024July 2, 2024Mansi Panara
ટોલ ટેક્સ

Auto News/ શું તમે જાણો છો શા માટે બાઇક પર નથી લાગતો ટોલ ટેક્સ, આ છે કારણ

February 5, 2023February 5, 2023Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy